|
જ્યાં મિલનની આશ છે, ત્યાં પ્રેમની શરૂઆત છે
જ્યાં જીવનનો સંર્ઘશ છે, ત્યાં જીવનની રીત છે
જ્યાં ખુશીની વાત છે, ત્યાં આનંદની ઝલક છે
જ્યાં ધ્યાનની પ્રકિયા છે, ત્યાં અંતરમાં શાંતિ છે
- ડો. ઈરા શાહ