|
દરિયો તારા પ્રેમનો મારા મનના કિનારાને મળે છે
મોજા તારા વહાલના મારા દિલમાં જઈને રમે છે
ઊછળતી તારી લેહરોના તરંગ, મારી જીવનની રેતને ભીંજવે છે
વિશાળ તારું અંગ, મારા જીવનને સંવારે છે
- ડો. ઈરા શાહ