|
ધરપત છે છતાં જીવનમાં શાંતિ નથી,
સગવડ છે છતાં લોકોને જીવનમાં સુખ નથી.
સમજણ છે છતાં લોકોમાં જ્ઞાન નથી,
વિશ્વાસ છે છતાં લોકોને ચાલવું નથી.
- ડો. હીરા
ધરપત છે છતાં જીવનમાં શાંતિ નથી,
સગવડ છે છતાં લોકોને જીવનમાં સુખ નથી.
સમજણ છે છતાં લોકોમાં જ્ઞાન નથી,
વિશ્વાસ છે છતાં લોકોને ચાલવું નથી.
- ડો. હીરા
|
|