|
ધાર્યુ એવું ન થાય તો કેમ દુઃખ થાય
વ્યવહાર કેમ આપણા ભુલાય, જ્યાં બીજાના વ્યવહારની ફરિયાદ થાય
પ્રભુને કેમ તરસ્યા રખાય, જ્યાં આવકાર એનો ન સંભળાય
આવા ભક્તોને શું કહેવાય, જેમની પોતાની ઇચ્છામાં જ તો એમને ભગવાન દેખાય
- ડો. ઈરા શાહ