|
દિગંબર થઈને જીવશું, એનાથી શું થશે?
મન દિગંબર નહિ હોય, તો આવરણ તો એમને એમ રહેશે.
દિગંબરપણું શરીર સાથે નથી જોડાયેલું;
દિગંબર અંતરઆત્માની સાથે સંકળાયેલું છે.
- ડો. ઈરા શાહ
દિગંબર થઈને જીવશું, એનાથી શું થશે?
મન દિગંબર નહિ હોય, તો આવરણ તો એમને એમ રહેશે.
દિગંબરપણું શરીર સાથે નથી જોડાયેલું;
દિગંબર અંતરઆત્માની સાથે સંકળાયેલું છે.
- ડો. ઈરા શાહ
|
|