શ્વાસો પૂર્યા પછી વિશ્વાસ કેમ છૂટે છે?
પ્રેમ પામ્યા પછી, નિરાશા કેમ થાય છે?
ધ્યાન રાખ્યા પછી શંકા કેમ જાગે છે?
આરાધ્ય બનાવ્યા પછી જવાબો કેમ માગે છે?
- ડો. ઈરા શાહ
શ્વાસો પૂર્યા પછી વિશ્વાસ કેમ છૂટે છે?
પ્રેમ પામ્યા પછી, નિરાશા કેમ થાય છે?
ધ્યાન રાખ્યા પછી શંકા કેમ જાગે છે?
આરાધ્ય બનાવ્યા પછી જવાબો કેમ માગે છે?
- ડો. ઈરા શાહ
|