|
પછતાવો કરી શું ફાયદો જ્યાં કર્મો એવા કર્યા છે
વિશ્વાસ કરી શું ફાયદો, જ્યાં ભાવાર્થ બદલાયા છે
પ્રેમ કરી શું ફાયદો, જ્યાં અંતરમાંથી કોસ્યા છે
બદનામ કરી શું ફાયદો, જ્યાં જમાનો જ આવો છે
- ડો. ઈરા શાહ