|
દીવાર જેણે બાંધી છે, એણેજ તોડવી પડશે
ઇચ્છાઓ જે કરે છે, તેણેજ ભોગવવી પડશે
આળસને જે પ્રોત્સાહન આપે છે, તેને જ પરિશ્રમ કાટે છે
મૃત્યુથી જે ડરે છે, તે જ તો પ્રભુથી દૂર છે
The one who builds the wall, he only will have to break it.
The one who desires, he only will have to suffer it.
The one who promotes laziness, hardwork bites him.
The one who is scared of death, he is away from God.
- ડો. ઈરા શાહ
|
|