|
ગાયત્રી મંત્રના વિવિધ પ્રકાર છે,
હર એક દેવી દેવતા માટે અલગ અલગ છે,
પણ પ્રભુનો નાદ તો એક જ છે,
અંતર આનંદમાં વસેલો, એની જ તો ગુંજ છે.
- ડો. ઈરા શાહ
ગાયત્રી મંત્રના વિવિધ પ્રકાર છે,
હર એક દેવી દેવતા માટે અલગ અલગ છે,
પણ પ્રભુનો નાદ તો એક જ છે,
અંતર આનંદમાં વસેલો, એની જ તો ગુંજ છે.
- ડો. ઈરા શાહ
|
|