|
ગેરહાજરીમાં મારો અનુભવ કરો, એવું તમે કહ્યું;
હાજરી સતત તમારી જતાવી, એવું તો તમે જ કર્યું.
અવિશ્વાસમાં પણ વિશ્વાસના શ્વાસ તમે પૂર્યા,
આખર આમાં અમે શું કર્યું, બધું તો તમે જ કર્યું.
- ડો. ઈરા શાહ