|
ક્ષમા એને કરાય જેને સાચો પછતાવો છે,
સમજણ એને અપાય જેને બદલવાની તમન્ના છે,
આદત એની બદલાય જેને ખુદની ઓળખાણ છે,
અમીરસ એને દેખાય જેને વિશ્વાસમાં પ્રેમ છે.
- ડો. ઈરા શાહ
ક્ષમા એને કરાય જેને સાચો પછતાવો છે,
સમજણ એને અપાય જેને બદલવાની તમન્ના છે,
આદત એની બદલાય જેને ખુદની ઓળખાણ છે,
અમીરસ એને દેખાય જેને વિશ્વાસમાં પ્રેમ છે.
- ડો. ઈરા શાહ
|
|