|
ગુના અમે શું કર્યા, કે કોઈને પ્રેમ કર્યો
ઇરાદા અમારા શું ખોટા હતા, કે અમે એમને ગળે લગાડ્યા
ફાયદો અમારો શું હતો, કે અમે એમને પોતાના ગણ્યા
વિશ્વાસ અમારો શું નહોતો, કે એમને પ્રભુમાં એક કર્યા
- ડો. હીરા