|
ગુણલા ગાવા પ્રભુના, ફુરસદ નથી મળતી
પ્રભુ પાસે માગણી કરતાં, સમય ચૂકતા નથી
અફસોસ આપણી અવસ્થાનો એ છે
કે પ્રભુને પ્રભુ કરતાં આપણા સંદેશના આધીન માનીએ છે
- ડો. હીરા
ગુણલા ગાવા પ્રભુના, ફુરસદ નથી મળતી
પ્રભુ પાસે માગણી કરતાં, સમય ચૂકતા નથી
અફસોસ આપણી અવસ્થાનો એ છે
કે પ્રભુને પ્રભુ કરતાં આપણા સંદેશના આધીન માનીએ છે
- ડો. હીરા
|
|