|
હે ઈશ્વર, એ દિવસ ક્યારે આવશે, જ્યારે ખાલી પ્રેમ હશે ન તું હશે, ન હું હોઈશ, ખાલી પ્રેમ ને પ્રેમ જ હશે હે ઈશ્વર, તારા વગર કોઈ ચૈન નથી, કોઈ આરામ નથી એ દિવસ ક્યારે આવશે, જ્યારે આ ‘હું’ ભાવ પણ નહીં હોય
- ડો. હીરા