|
જગમાં જે રમે છે એને જોગી કહેવાય છે
ભવોભવના ફેરા જે કરે છે, એને ભોગી કહેવાય છે
યોગમાં જે એની સાથે મિલન કરે છે, એને યોગી કહેવાય છે
રાગ દ્વેષમાં જે રહે છે એને રોગી કહેવાય છે
- ડો. ઈરા શાહ