|
જન્મ જન્મના ફેરા હવે ખતમ છે, પ્રેમના બંધન જ્યાં પ્રભુમાં છે
મોક્ષના દ્વાર ખુલ્લાં છે, જ્યાં અંતરમાં પ્રભુના બોલ સમજાય છે
- ડો. ઈરા શાહ