|
વિચારોની ધારા બદલાતી નથી, મન પરિવર્તન જ્યાં સુધી ના થાય
પ્રેમની પરિભાષા બદલાતી નથી, એ તો અમર અમૃત પાન છે
જ્ઞાનનું સરોવર સુકાતું નથી, એ તો ભરેલું જ રહે છે
દિવ્યતાનો અનુભવ કહેવાતો નથી, એ તો આચરણમાં છલકાય છે
- ડો. ઈરા શાહ