જન્મ જન્મના ફેરા સતાવે મને
વિચારોની લહેર ડુબાડે મને
ઇચ્છાઓની અતૃપ્તિ પરેશાન કરે મને
પ્રભુ તારો, પ્રેમ જ બચાવે મને
- ડો. ઈરા શાહ
જન્મ જન્મના ફેરા સતાવે મને
વિચારોની લહેર ડુબાડે મને
ઇચ્છાઓની અતૃપ્તિ પરેશાન કરે મને
પ્રભુ તારો, પ્રેમ જ બચાવે મને
- ડો. ઈરા શાહ
|