|
સોચની બહારની વાત છે કે પ્રભુ કઈ રીતે મળશે,
અપેક્ષાની બહારની વાત છે કે મંજિલ કઈ રીતે પમાશે,
આળસના તીવ્ર ભાવોથી પરે છે કે આનંદ કઈ રીતે મેળવાશે,
પરોપકાર કરવાની વાત છે, કે જીવન કઈ રીતે જીવાશે.
- ડો. હીરા