|
જે જીવનની મર્યાદા ચૂકે છે, તેં તો બધું ખોએ છે
જે સંજોગ અનુસાર બદલે છે, તેં તો બધું પામે છે
જે વૈરાગ્યમાં ઊછળે છે, તેં શાંતિને ગુમાવે છે
જે ઉમંગમાં રમે છે, તેં તો હરપળ પ્રભુમાં રહે છે
- ડો. ઈરા શાહ