|
જે વિલંબ કરે છે, તેં મને ઠૂકરાવે છે
જે ઉતાવળ કરે છે, તેં મારી રાહ ગુમાવે છે
જે આજ્ઞાનું પાલન કરે છે, તેં મને પામે છે
જે મને પામે છે, તેં તો મારામાં એક થાય છે
- ડો. ઈરા શાહ
જે વિલંબ કરે છે, તેં મને ઠૂકરાવે છે
જે ઉતાવળ કરે છે, તેં મારી રાહ ગુમાવે છે
જે આજ્ઞાનું પાલન કરે છે, તેં મને પામે છે
જે મને પામે છે, તેં તો મારામાં એક થાય છે
- ડો. ઈરા શાહ
|
|