|
જીવનનો આધાર, પરમ શાંતિમાં છુપાએલો છે
પ્રેમનો વિશ્વાસ, પરમ જ્ઞાનમાં છુપાએલો છે
ધર્મનો પ્રચાર, સાચી સમજ પર આધારિત છે
જાગૃત અવસ્થાની પહેચાન, એના નિસ્વાર્થ કર્મોથી છે
- ડો. ઈરા શાહ
જીવનનો આધાર, પરમ શાંતિમાં છુપાએલો છે
પ્રેમનો વિશ્વાસ, પરમ જ્ઞાનમાં છુપાએલો છે
ધર્મનો પ્રચાર, સાચી સમજ પર આધારિત છે
જાગૃત અવસ્થાની પહેચાન, એના નિસ્વાર્થ કર્મોથી છે
- ડો. ઈરા શાહ
|
|