|
જૂની ભાષા, જૂનો સમય, જૂના લોક, બહુ યાદ આવે છે
પ્રભ તારી સૃષ્ટિની આ હાલત જોઈ, ફરિયાદ આવે છે
કર્મોના ખેલમાં સપડાઈ ગઈ છે આ તારી પૃથ્વી
એની આ હાલત જોઈ, તારી કૃપાની માગણી આવે છે
- ડો. ઈરા શાહ