|
જ્યાં ફિતરતની વાત છે. ત્યાં કિસ્મત લાચાર છે
જ્યાં મંજિલની વાત છે, ત્યાં આચરણ મજબૂત છે
જ્યાં વિશ્વાસની વાત છે, ત્યાં પ્રભુ તત્વો પ્રબળ છે
જ્યાં જીત ની વાત છે, ત્યાં પ્રયત્ન જ કામયાબ છે
- ડો. ઈરા શાહ