|
જ્યાં છુપું કાંઈ નથી, ત્યાં ઇચ્છા શું કરવી
જ્યાં વેદો સમજ્યા નથી, ત્યાં વિશ્વાસ શું કરવો
જ્યાં માણસાઈ કોઈ રહેતી નથી, ત્યાં દયા શું કરવી
જ્યાં વેર હજી છૂટ્યો નથી, ત્યાં ભલામણ શું કરવી
- ડો. ઈરા શાહ