|
કાર્યોમાં રહેતા માનવીને બધું છોડવું પડે તો ગાંડો થઈ જાય છે
પ્રેમમાં રહેતા માનવીને દુનિયાદારી કરવી પડે તો એ પાગલ થઈ જાય
જેની જેવી પ્રકૃતિ તેને તેવું કરવું પડતું હોય છે
પ્રકૃતિની વિરૂદ્ધ કરવું પડે, તો એ મજબૂર થઈ જાય છે
એવી જ રીતે જે પ્રકૃતિનો નાશ કરે છે, તે પ્રકૃતિને મજબૂર કરે છે
અને પછી જ્યારે પ્રકૃતિ વિનાશ કરે છે, ત્યારે સૃષ્ટિમાં તાંડવ થઈ જાય છે
- ડો. હીરા