|
જ્યાં મને ફરક પડતો નથી, ત્યાં મારી ડોર બંધાઈ નથી;
જ્યાં મનદુઃખ થાય છે, ત્યાં બીજાને સમજ્યા નથી;
જ્યાં અપેક્ષા લઈને બેઠા, ત્યાં ઇચ્છાઓ પૂરી થતી નથી.
Where it does not affect me, there I am not attached.
Where one gets emotionally hurt, there we have not understood others.
Where we have expectations, there desires cannot be fulfilled.
- ડો. હીરા
|
|