|
જ્યાં શરીર મહત્વનું છે, ત્યાં અંતરમાં અશાંતિ છે
જ્યાં પ્રેમ મહત્વનું છે, ત્યાં અંતરમાં જાગૃતિ છે
જ્યાં નિસ્વાર્થ કર્મો મહત્વના છે ત્યાં કાર્ય એનું જ થઈ રહ્યું છે
જ્યાં સમસ્યામાં નિડરતા છે, ત્યાં ધર્મમાં એક આઝાદી છે
- ડો. ઈરા શાહ