|
જ્યાં શરૂઆત થઈ નથી હજી મળવાની, ત્યાં છૂટા પડવાની વાતો છે;
જ્યાં મિલન નથી પ્યારનું, ત્યાં માગણીનો તો ભંડાર છે;
જ્યાં શોર નથી હજી બધા ખતમ, ત્યાં એકાંત આ જીવ માગે છે;
જ્યાં વૈરાગ્ય નથી હજી અસ્તિત્વમાં, ત્યાં અનુકંપા ગોતે છે.
- ડો. ઈરા શાહ