|
જ્યાં વાતાવરણ શુદ્ધ છે, ત્યાં આરામ સતત છે
જ્યા ર્નિર્ભયતા જીવનમાં રહે છે, ત્યાં અભય વરદાન પ્રભુનું મળે છે
જ્યાં વિચારોમાં વિકાર ખતમ થાય છે, ત્યાં આરામ જ એનું સત્ય છે
જ્યાં ચલનમાં પ્રભુ છે, ત્યાં આરામમાં ખાલી એ જ છે
- ડો. ઈરા શાહ