|
કેમ તમે નાચ નાચ્યા, શું તમને વિશ્વાસ નથી
કેમ તમે આંદોલન કર્યા, શું તમને ખબર નથી
નિત નવાઈનાં કાર્યો કર્યા, શું તમને આજ્ઞા ખબર નથી
વૈરાગ્યમાં તો ખૂટ્યા, શું તમને માલિકની ઇચ્છા નથી
- ડો. ઈરા શાહ