|
કોણ આવશે ને કોણ જશે, એ કોઈને ખબર નથી
કોણ પામશે ને કોણ ખોશે, એ કોઈને ખબર નથી
નિર્જીવ જીવન કોણ જીવશે, એ કોઈને ખબર નથી
હત્યા અને મૃત્યુમાં કોણ પામશે, એ કોઈને ખબર નથી
- ડો. ઈરા શાહ
કોણ આવશે ને કોણ જશે, એ કોઈને ખબર નથી
કોણ પામશે ને કોણ ખોશે, એ કોઈને ખબર નથી
નિર્જીવ જીવન કોણ જીવશે, એ કોઈને ખબર નથી
હત્યા અને મૃત્યુમાં કોણ પામશે, એ કોઈને ખબર નથી
- ડો. ઈરા શાહ
|
|