|
લાલસા બીજી કોઈ નથી, બસ એને પામવાની ઈચ્છા છે
પ્રેમ બીજો કોઈ નથી, બસ એનામાં સમાવવું છે
દર્પણ બીજું કોઈ નથી, બસ એનાજેવું બનવું છે
અને ઇચ્છા બીજી કોઈ નથી, બસ એના કાર્યમાં રહેવું છે
- ડો. ઈરા શાહ