|
માલિક હું મારા શબ્દોનો નથી, તો મારી માલિકી શું કામની
વિચાર પર મારા કાબૂ નથી, તો સંકલ્પ શું કામનો
શ્વાસોમાં મારા લબ્ધતા નથી, તો જીવન શું કામનું
મંજિલ પર મારી નજંર નથી, એ તકદીરની તસવીર શું કામની
- ડો. હીરા