|
મન બેકાબૂ બનશે, એવું કેમ ચાલશે?
મન આપણને ભોગવશે, એવું કેમ ચાલશે?
પોતાના મન પર કોઈ લગામ નથી, બીજાને શું સંભાળશું;
પોતાના વિચારો પર કોઈ કાબૂમાં નથી, બીજાને શું કાબૂમાં કરશું.
- ડો. ઈરા શાહ
મન બેકાબૂ બનશે, એવું કેમ ચાલશે?
મન આપણને ભોગવશે, એવું કેમ ચાલશે?
પોતાના મન પર કોઈ લગામ નથી, બીજાને શું સંભાળશું;
પોતાના વિચારો પર કોઈ કાબૂમાં નથી, બીજાને શું કાબૂમાં કરશું.
- ડો. ઈરા શાહ
|
|