મન ચંચળ છે એટલે જ તો બધે ભાગે છે
મન દુવિધામાં છે એટલે જ તો ખોટા નિર્ણય લે છે
આવા બેકાબૂ મનના આધીન આપણે ચાલીએ છીએ
આવા વિચારોમાં ખોવાયેલા મનને આપણે ગોતીએ છીએ
એને ગોતવામાં અને સ્થિર કરવામાં આપણે અસ્થિર બનીએ છીએ
આવા મનને આપણે અંતરમન કેમ કહીએ છીએ?
- ડો. ઈરા શાહ

|