મનની અવસ્થા એવી છે જે ક્યારેક અહીં ભાગે, ક્યારેક ત્યાં
વિચારોની ગતિ એવી છે જે સૃષ્ટિમાં નવી સૃષ્ટિ બનાવી શકે
પ્રેમના બોલ એવા મીઠા છે જે જીવનનો રસ સીંચી શકે
પ્રભુનું મિલન એવું સાચું છે જે હૈયાને તો પમાડી શકે
- ડો. ઈરા શાહ

|