મનની વ્યથા એવી છે, સ્થિર થવા ચાહે, સ્થિર ના થાય
હૈયાની સ્થિતિ એવી હોય છે કે પ્રેમ કરવા ચાહે છતાં પોતાના બાંધમાં ખોવાઈ જાય છે
મનુષ્યની હાલત એવી કે મંજિલની ના પહેચાન એને થાય છે
પ્રભુનો ઇંતેજાર એવો કે પોકારતો એ તો સહુને રહી જાય છે
- ડો. ઈરા શાહ

|