|
મને મારા મન પર કેમ કાબૂ નથી,
હજી કેમ એ ભાગે, એ ખબર નથી
મને મારા પ્રેમ પર કેમ વિશ્વાસ નથી
હજી તને શોધે, એનો કેમ અંત નથી
- ડો. ઈરા શાહ
મને મારા મન પર કેમ કાબૂ નથી,
હજી કેમ એ ભાગે, એ ખબર નથી
મને મારા પ્રેમ પર કેમ વિશ્વાસ નથી
હજી તને શોધે, એનો કેમ અંત નથી
- ડો. ઈરા શાહ
|
|