મુલાકાતની બેડીમાં કેમ અવ્યક્ત ઇચ્છા હોય છે?
મહોબ્બતની ગલીમાં કેમ પામવાની તમન્ના હોય છે?
પ્રભુના માર્ગમાં કેમ એની પાસે માંગવાની ઇચ્છા હોય છે?
જન્મ-મરણના ફેરામાં કેમ આ જન્મનો જ વિચાર હોય છે?
- ડો. ઈરા શાહ

|