|
મને ન કોઈ ચેન છે, ન કોઈ આરામ છે
ખાલી પ્રભુની એક લાલસા છે, એની એક તડપ છે
કે એના વિના આ જીવન અધૂરું છે
અને એના વિના મને ન કોઈ બીજી ઇચ્છા છે
- ડો. ઈરા શાહ
મને ન કોઈ ચેન છે, ન કોઈ આરામ છે
ખાલી પ્રભુની એક લાલસા છે, એની એક તડપ છે
કે એના વિના આ જીવન અધૂરું છે
અને એના વિના મને ન કોઈ બીજી ઇચ્છા છે
- ડો. ઈરા શાહ
|
|