|
મને નથી રહેવું કોઈની સાથે, એવું આ મન કહે છે
જગમાં સહુને અપનાવવા, એવું પ્રભુ કહે છે
લોકોની હરકતો નથી સમજાતી મને, એવું આ દિલ રડે છે
લોકોમાં છુપાયેલા પ્રભુને જો, એવું તો પ્રભુ કહે છે
- ડો. ઈરા શાહ