|
મને સાથે લઈ જાવ, સતત એ પ્રાર્થના છે
મને તમારામાં એક કરો, સતત એ ભાવના છે
ઇચ્છા તમને સોંપી, તોય આજ ભાવ છે
તમારી થઈને રહી, તોય એ જ ફરમાયશ છે
- ડો. ઈરા શાહ
મને સાથે લઈ જાવ, સતત એ પ્રાર્થના છે
મને તમારામાં એક કરો, સતત એ ભાવના છે
ઇચ્છા તમને સોંપી, તોય આજ ભાવ છે
તમારી થઈને રહી, તોય એ જ ફરમાયશ છે
- ડો. ઈરા શાહ
|
|