|
મંજિલ શું છે, એ જ લોકોને ખબર નથી
મોક્ષની કામના મંજિલ નથી, એ પણ એક ઇચ્છા છે
મંજિલ ખાલી પરિવર્તનની હોઈ શકે છે
મંજિલ ખાલી પોતાની ઓળખાણની હોઈ શકે છે
- ડો. ઈરા શાહ
મંજિલ શું છે, એ જ લોકોને ખબર નથી
મોક્ષની કામના મંજિલ નથી, એ પણ એક ઇચ્છા છે
મંજિલ ખાલી પરિવર્તનની હોઈ શકે છે
મંજિલ ખાલી પોતાની ઓળખાણની હોઈ શકે છે
- ડો. ઈરા શાહ
|
|