|
મંજિલની ખોજ, એ જ સહુથી મોટી ખોજ છે
મંજિલની પાત્પ્તિ, એ જ સહુથી મોટી સાધના છે
મંજિલમાં મજા, એ જ આનંદના ખેલ છે
મંજિલમાં એની મુલાકાત, એ જ જીવનની સાચી મંજિલ છે
- ડો. ઈરા શાહ
મંજિલની ખોજ, એ જ સહુથી મોટી ખોજ છે
મંજિલની પાત્પ્તિ, એ જ સહુથી મોટી સાધના છે
મંજિલમાં મજા, એ જ આનંદના ખેલ છે
મંજિલમાં એની મુલાકાત, એ જ જીવનની સાચી મંજિલ છે
- ડો. ઈરા શાહ
|
|