|
મનોરંજનના ખેલ છે, માયાની ઝાળ છે
વિશ્વાસમાં જ મજા છે, અંતરની એ ઓળખાણ છે
વૈભવના શોર છે, માન અપમાનના ઢોંગ છે
જ્ઞાન પરિભાષાનો ભેષ છે, જ્ઞાનીના આ લેખ છે
- ડો. હીરા
મનોરંજનના ખેલ છે, માયાની ઝાળ છે
વિશ્વાસમાં જ મજા છે, અંતરની એ ઓળખાણ છે
વૈભવના શોર છે, માન અપમાનના ઢોંગ છે
જ્ઞાન પરિભાષાનો ભેષ છે, જ્ઞાનીના આ લેખ છે
- ડો. હીરા
|
|