|
મારા આચરણ પર ન જતા, ભરમાઈ જશો;
મારા વ્યવહાર પર ન જતા, નકલ નહીં કરી શકો;
અંતરના ઊંડાણમાં જાગેલા આ માનવીને પૂછો;
કોણ છે તું, પરમાત્માનાં તમે દર્શન કરશો.
- ડો. હીરા
મારા આચરણ પર ન જતા, ભરમાઈ જશો;
મારા વ્યવહાર પર ન જતા, નકલ નહીં કરી શકો;
અંતરના ઊંડાણમાં જાગેલા આ માનવીને પૂછો;
કોણ છે તું, પરમાત્માનાં તમે દર્શન કરશો.
- ડો. હીરા
|
|