મારા ખેલમાં ‘હું’ ની શું જરૂર છે?
તારા ખેલમાં અદૃશ્ય રહેવાની શું જરૂર છે?
જ્યાં ખેલ આપણે પુરો કર્યો
તો મારા આચરણમાં, તારી છબીની કેમ ઝલક છે?
- ડો. ઈરા શાહ
મારા ખેલમાં ‘હું’ ની શું જરૂર છે?
તારા ખેલમાં અદૃશ્ય રહેવાની શું જરૂર છે?
જ્યાં ખેલ આપણે પુરો કર્યો
તો મારા આચરણમાં, તારી છબીની કેમ ઝલક છે?
- ડો. ઈરા શાહ
|