|
મોક્ષની પ્રાપ્તિ એ જ સાચી યુક્તિ નથી
નામ જપવામાં જે મજા છે, એ તો મુક્તિમાં પણ નથી
પ્રભુ મિલનનું જે પાગલપન છે, એ તો અંતરની ઓળખાણમાં પણ નથી
તેજનું જે બિંદુ છે, એ તો પ્રકાશમાં પણ દેખાતું નથી
- ડો. ઈરા શાહ