|
મુલાકાત આપણી કેમ અધુરી રહી ગઈ, એવું લાગે છે
તારી સાથે રહીને પણ તરસી રહી ગઈ, એવું કેમ લાગે છે?
જન્નતમાં સેર કરી, તૌય કેમ હજી કંઈ બાકી છે?
વૈરાગ્યમાં તને પામી, તૌય કેમ તું દૂર લાગે છે?
- ડો. ઈરા શાહ